ઑસ્ટીઓપોરોસિસ એટલે હાડકા નબળા અને નાજુક થવા. જે બીજા ઘણાં રોગોને પેદા કરે છે.વિશ્વમાં દર વર્ષે ૯ મિલિયન લોકોને ઑસ્ટીઓપોરોસિસના કારણે ફ્રેકચર તહ્ય છે.આજે, આપણે ઑસ્ટીઓપોરોસિસ થવાનાં કારણો અને અન્ય ચર્ચા વિસ્તારમાં કરીએ. ઑસ્ટીઓપોરોસિસ :- – જ્યારે નવા હાડકાં નું નિર્માણ નથી થતું અને જૂના હાડકાં ના કોષોનું વિઘટન થાય ત્યારે ઑસ્ટીઓપોરોસિસ થાય. – તે … Continue reading ઑસ્ટીઓપોરોસિસ

