તમને બધાને એમ થતું હશે કે ડાયાબિટીસ ને ઊધઈ કેમ કહ્યું ,પરંતુ કારણમાં ફક્ત એટલું જ કહીશ કે જો ડાયાબિટીસ નિયંત્રિત ન કરી શકો તો તે શરીરના તમામ અંગોને ઘણું ખરું નુકસાન કરે છે. વિગતવાર ચર્ચા કરીએ. ડાયાબિટીસ:- જ્યારે લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ ૧૨૫ mg/dl થી વધી જાય ત્યારે તેનો ડાયાબિટીસ માં સમાવેશ થાય.તેના મુખ્યત્વે … Continue reading ડાયાબિટીસ- શરીરમાં લાગતી એક ઊધઈ

