ઑસ્ટીઓપોરોસિસ

ઑસ્ટીઓપોરોસિસ એટલે હાડકા નબળા અને નાજુક થવા. જે બીજા ઘણાં રોગોને પેદા કરે છે.વિશ્વમાં દર વર્ષે ૯ મિલિયન લોકોને  ઑસ્ટીઓપોરોસિસના કારણે ફ્રેકચર તહ્ય છે.આજે, આપણે ઑસ્ટીઓપોરોસિસ થવાનાં કારણો અને અન્ય ચર્ચા વિસ્તારમાં કરીએ. ઑસ્ટીઓપોરોસિસ :- – જ્યારે નવા હાડકાં નું નિર્માણ નથી થતું અને જૂના હાડકાં ના કોષોનું વિઘટન થાય ત્યારે ઑસ્ટીઓપોરોસિસ થાય. – તે … Continue reading ઑસ્ટીઓપોરોસિસ

ડાયાબિટીસ- શરીરમાં લાગતી એક ઊધઈ

તમને બધાને એમ થતું હશે કે ડાયાબિટીસ ને ઊધઈ કેમ કહ્યું ,પરંતુ કારણમાં ફક્ત એટલું જ કહીશ કે જો ડાયાબિટીસ નિયંત્રિત ન કરી શકો તો તે શરીરના તમામ અંગોને ઘણું ખરું નુકસાન કરે છે. વિગતવાર ચર્ચા કરીએ. ડાયાબિટીસ:- જ્યારે લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ ૧૨૫ mg/dl થી વધી જાય ત્યારે તેનો ડાયાબિટીસ માં સમાવેશ થાય.તેના મુખ્યત્વે … Continue reading ડાયાબિટીસ- શરીરમાં લાગતી એક ઊધઈ

સ્વસ્થ હ્રદય સ્વસ્થ જીવન

૨૯ સપ્ટેમ્બર ‘ વિશ્વ હ્રદય દિવસ’ તરીકે ઉજવાય છે.તેનો મુખ્ય હેતુ હ્રદયનું મહત્વ સમજાવવા નો જ છે. પરંતુ ખરેખર એની જરૂર કેમ પડે છે કોઈ પણ વ્યક્તિ ને હ્રદય જીવન માટે કેટલું મહત્વપૂર્ણ છે એ ખબર જ છે છતાંય તેના વિશે જાગૃતતા ફેલાવવી કે પછી કોઈ ને હ્રદયની કાળજી માટે વિનંતી કરવી એ યોગ્ય કહેવાય? … Continue reading સ્વસ્થ હ્રદય સ્વસ્થ જીવન