ગુસ્સો તમારાં હાથમાં, કે તમે ગુસ્સાનાં હાથમાં ???

ચાલો,આજે ગુસ્સા ઉપર વાત કરીએ.અત્યારના સમયમાં જ્યાં ફક્ત યુવાનો જ નહીં,પરંતુ બાળકો પણ ગુસ્સો કરતાં હોય છે ત્યાં ક્રોધ નિયંત્રણ એક મહત્વનો વિષય બની આવે છે. હાલના સમયમાં બાળકો કોઈ વસ્તુ લેવા માટેની જીદ તો ક્યારેક કોઈ અન્ય વાત ઉપર ગુસ્સો કરે છે જેના પરિણામે બાળકોની માનસિક અવસ્થા ઉપર અસર થાય છે.આજે થોડી ક્રોધ અને … Continue reading ગુસ્સો તમારાં હાથમાં, કે તમે ગુસ્સાનાં હાથમાં ???