પ્લાઝમા ડોનેશન- એક જીવાદોરી

પ્લાઝમા ડોનેશન- જે આ મહામારીના સમયમાં ખૂબ જ આવશ્યક છતાં મહત્તમ અવગણાતો મુદ્દો છે.ખાસ કરીને ગુજરાતમાં આ મુદ્દા પર ચર્ચા કરવી ખૂબ જ આવશ્યક છે.ચાલો,આજે થોડી આ મુદ્દા પર ચર્ચા કરીએ. પ્લાઝમા એ લોહીનું એક પ્રવાહિત તત્ત્વ છે, જે હિમોગ્લોબીન, એન્ટીજન,એન્ટીબોડી, પ્રોટીન અને બીજાં ઘણાં મુખ્ય ઘટકોનો સમાવેશ કરે છે. પ્લાઝમા એ સારવાર માં એક … Continue reading પ્લાઝમા ડોનેશન- એક જીવાદોરી