અત્યારના સમયમાં જ્યાં લોકો કોરોના જેવી મહમારીથી બચવા અને તેના સંક્રમણને ઘટાડવા અનેક પ્રયત્નો કરી રહ્યાં છે,ત્યારે મનમાં એક પ્રશ્ન બધાંને ઉદ્દભવે કે તેની સારવાર આયુર્વેદિક થી કરવી કે એલોપેથીકની મદદ લેવી?આજે થોડી આ વાત ઉપર ચર્ચા કરીએ. કોરોના સંક્રમિત લોકોના લક્ષણો બધાંને ખબર જ છે એટલે આપણે ફક્ત સારવાર વિશે જ વાત કરીશું. સારવાર … Continue reading કોરોનાની સારવાર: આયુર્વેદિક કે એલોપેથી??

