આરોગ્યવર્ધક આહાર..

અત્યારના સમયમાં જ્યાં લોકો સ્વાસ્થ તરફ જઈ રહ્યા છે ત્યાં યુવાનોમાં ખાસ કરીને છોકરીઓ પોતાના દેખાવ માટે કેટકેટલું કરતા હોય છે;જેમ કે જમવાનું છોડી દેવું,ઘી – તેલ નો ત્યાગ કરવો ,ઉપવાસ ઉપર ઉતરવું વગેરે ..પરંતુ સ્વસ્થ વ્યક્તિ એ જ કહેવાય જે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ હોય.. પાતળા થવા માટે ફક્ત ખોરાક જ નહીં … Continue reading આરોગ્યવર્ધક આહાર..