ફિઝીયોથેરાપી- સ્વસ્થ રહેવાની એક અમૂલ્ય ચાવી

આજે સમગ્ર દુનિયામાં ૮ સપ્ટેમ્બર "ફિઝીયોથેરાપી દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો.આ વર્ષે મુખ્ય હેતુ કોરોના બીમારી ને લડત આપવાનો અને સાથે સાથે સ્વાસ્થ ને સારું રાખવા કસરતનું મહત્વ સમજાવવાનો છે.એટલે વિચાર આવ્યો કે ફિઝીયોથેરાપી દિવસની ઉજવણી જાગૃતિ ફેલાવી ને કરી શકાય.તો ચાલો આજે ફિઝીયોથેરાપીનું મહત્વ સમજીએ અને એને આપણા જીવનનો એક અમૂલ્ય ભાગ બનાવીએ. ફિઝીયોથેરાપી એ … Continue reading ફિઝીયોથેરાપી- સ્વસ્થ રહેવાની એક અમૂલ્ય ચાવી