અંગદાન એ જ મહાદાન

હમણાં જ WHO દ્વારા અંગદાન દિવસની ઉજવણી થઇ.૧૩ ઑગસ્ટ ને અંગદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે.એનો મુખ્ય ધ્યેય લોકોમાં જાગૃતિ ફેલાવવાનો જ છે.તો આજે અંગદાન ઉપર થોડો પ્રકાશ પાડીએ.અંગદાન એટલે અંગનું દાન.એક સર્વે મુજબ ભારત અંગદાનની બાબતે ઘણું પાછળ છે.WHO મુજબ ભારતમાં ફક્ત ૦.૦૧% લોકો મૃત્યુ બાદ અંગદાન કરે છે. જેના મુખ્ય કારણોમાં લોકોમાં જાગૃતતા … Continue reading અંગદાન એ જ મહાદાન